Digital Gujarat Scholarship 2024-25 | ગુજરાત સરકાર દ્વારા એસસી/એસટી/ઓબીસી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ 2024-25 શરૂ કરવામાં આવી છે. આ યોજનાની અરજી 09/10/2024 થી 20/12/2024 દરમિયાન ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરી શકાય છે.
Digital Gujarat Scholarship 2024-25 | ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2024-25
યોજનાનું નામ | ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2024 |
---|---|
જાહેરાત કરનાર | રાજ્ય સરકાર |
લાભ | આર્થિક સહાયતા |
લાયક ઉમેદવારો | એસસી/એસટી/ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓ |
અરજી પદ્ધતિ | ઓનલાઈન |
અરજી કરવાની અંતિમ તારીખ | 20/12/2024 |
આધિકૃત વેબસાઇટ | www.digitalgujarat.gov.in |
Digital Gujarat Scholarship 2024-25 : મહત્વપૂર્ણ તારીખો
ફોર્મ શરૂ થવાની તારીખ | 09/10/2024 |
---|---|
ફોર્મની અંતિમ તારીખ | 20/12/2024 |
Digital Gujarat Scholarship 2024-25 : જરૂરી ડોક્યુમેન્ટ
- ફોટોગ્રાફ
- ઇમેઇલ અને મોબાઇલ નંબર
- ધોરણ 10, 11 અને 12ના માર્કશીટ
- ધોરણ 10 પછીના તમામ અભ્યાસક્રમોની માર્કશીટ
- જાતિ પ્રમાણપત્ર (EWS, OBC, SC, ST માટે)
- આવક પ્રમાણપત્ર
- આધાર કાર્ડ
- બેન્ક પાસબુક
- ફી ની રશીદ
- એલસી (Leaving Certificate)
- બોનાફાઇડ પ્રમાણપત્ર (જરૂરી હોય તો)
- સ્કૂલ/કોલેજ આઈડી કાર્ડ
- હોસ્ટેલ સર્ટિફિકેટ
- બ્રેક એફિડેવિટ પ્રમાણપત્ર
Digital Gujarat Scholarship 2024-25 માં કોણ ફોર્મ ભરી શકે છે?
- ધોરણ 10 પછીના અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીઓ
- ધોરણ 11, 12, કોલેજ અને ITIના વિદ્યાર્થીઓ
- નવા તથા રિન્યુઅલ માટે બંને વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.
હેલ્પલાઇન નંબર:
- 18002335500
ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ફોર્મ કેવી રીતે ભરવું?
- પ્રથમ ડિજિટલ ગુજરાત વેબસાઇટ પર જાઓ.
- રજીસ્ટર કર્યા પછી લોગિન કરો.
- Services પર ક્લિક કરીને Scholarship Services પસંદ કરો.
- Request A New Service અથવા Renew પર ક્લિક કરો.
- Continue to Services પર ક્લિક કરો.
- ડિટેલ્સ ભરીને Save And Next પર ક્લિક કરો.
- દસ્તાવેજ અપલોડ કરીને Save Draft પર ક્લિક કરો.
- મોબાઇલ નંબર વેરિફાય કરીને Confirm And Final Submit પર ક્લિક કરો.
- ફોર્મ પ્રિન્ટ લઈને શાળા અથવા કોલેજમાં સબમિટ કરો.
નોંધ : ના બેન્કના ખાતાધારકોએ નવા IFSC કોડની વિગતો દાખલ કરવી.
❖ અત્યારે ચાલુ યોજનાઓ ❖
❖ પપૈયાની ખેતી માટે મળશે ₹ 1 લાખ સુધીની સહાય
❖ નાળિયેરી ખેતી માટે મળશે ₹37 હજાર સુધીની સહાય
❖ ખારેકના રોપા અને ખેતી ખર્ચ માટે મળશે ₹ 2.5 લાખ ની સહાય
❖ ડ્રેગનફ્રૂટની ખેતી માટે ખેડૂતોને મળશે લાખો રૂપિયાની સહાય
❖ આંબા, જામફળ, દાડમ, લીંબુ જેવા ફળપાકો માટે મળશે લાખો રૂપિયાની સહાય
❖ કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના થકી મળશે 3 લાખ સુધીની સહાય
❖ કેળની ખેતી માટે મળશે ₹ 15 હજાર પ્રતિ હેક્ટરની સહાય
❖ ફળપાકોની ખેતી માટે મળશે ₹ 3 લાખ સુધીની સહાય
❖ આંબા તથા લીંબુના જુના બગીચાઓના નવસર્જન માટે મળશે ₹80,000 સુધીની સહાય
❖ આંબા જામફળની ખેતી માટે સહાય યોજના મળશે ₹44 હજાર સુધીની સહાય
Digital Gujarat Scholarship 2024-25 : મહત્વપૂર્ણ લિંક્સ
રજીસ્ટર માટે | અહિ ક્લિક કરો |
---|---|
લોગિન માટે | અહિ ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહિ ક્લિક કરો |